લેખક

ડેગ હેવર્ડ મિલ્સે ઘણાં પુસ્તકો લખ્યા છે. તેમનું સૌથી વધુ વેચાતું પુસ્તક “લોયલ્ટી એન્ડ ડીસલોયલ્ટી” છે. તેઓ ધ લાઈટહાઉસ ચેપલ ઇન્ટરનેશનલ ચર્ચના સ્થાપક છે, અને તેની બે હજાર કરતાં વધારે મંડળીઓ છે. ડેગ હેવર્ડ મિલ્સ આંતરરાષ્ટ્રીય સુવાર્તિક છે. તેમજ હિલીંગ જીજસ ક્રૂઝેડસ અને કોન્ફરન્સોમાં આખા જગતમાં સેવાઓ આપે છે.

વધારે માહિતી માટે:  www.daghewardmills.org.