ડેગ હેવર્ડ મિલ્સે ઘણાં પુસ્તકો લખ્યા છે. તેમનું સૌથી વધુ વેચાતું પુસ્તક “લોયલ્ટી એન્ડ ડીસલોયલ્ટી” છે. તેઓ ધ લાઈટહાઉસ ચેપલ ઇન્ટરનેશનલ ચર્ચના સ્થાપક છે, અને તેની બે હજાર કરતાં વધારે મંડળીઓ છે. ડેગ હેવર્ડ મિલ્સ આંતરરાષ્ટ્રીય સુવાર્તિક છે. તેમજ હિલીંગ જીજસ ક્રૂઝેડસ અને કોન્ફરન્સોમાં આખા જગતમાં સેવાઓ આપે છે. વધારે માહિતી માટે: www. daghewardmillas.org.
-
ડગ હેવાર્ડ – મિલ્સ ઘણા પુસ્તકોના લેખક છે જેમાં સૌથી વધારે વેચાણ પામેલ “ વફાદારી અને બિન વફાદારી” પુસ્તકનો પણ સમાવેશ થાય છે. ધ લાઈટહાઉસ ચેપલ ઇન્ટરનેશનલ તરીકે જાણીતી એક સેવાસંસ્થા જેમાં લગભગ બે હજાર જેટલી મંડળીઓ છે તેના સંસ્થાપક છે. ડગ હેવાર્ડ – મિલ્સ, એક આંતરરાષ્ટ્રીય સુવાર્તિક છે, જે ઈન્ટરનેશનલ હિલીંગ જીસસ કૃસેડ્સ એન્ડ કોન્ફરન્સમાં વિશ્વરભરમાં સેવા કરે છે. વધારે માહિતી માટે, જુઓ
-
ઈશ્વરનું અનુસરણ કરવું તે એક શોધ કરવાની ઉત્તમ મુસાફરી છે. અન્ય લોકોનું અનુસરણ અને નકલ કરવી તે શીખવાની પૌરાણિક કળાઓ છે, જેમને ઇસુ ખ્રિસ્તે તાલીમ આપવાની મુખ્ય પદ્ધતિઓ તરીકે પસંદ કરી હતી. સદીઓથી વિશ્વસનીય એવી શીખવાની આ પદ્ધતિ વિશે શરમ અનુભવવાને બદલે, આ સમય તે અનુસરણ કરવાની કળાની સુંદરતા અને નમ્રતા સમજવાનો છે.
-
ડગ હેવાર્ડ મીલ્સે ઘણા પુસ્તકો લખ્યા છે. ‘વફાદારી અને બિનવફાદારી’ તેમનું સૌથી વધુ વેચાણ ધરાવતુ પુસ્તક છે. તેઆશરે બે હજાર ચર્ચના સ્થાપક છે. જેનું નામ “લાઇટ હાઉસ એપલ ઇન્ટરનેશનલ” આપવામાં આવ્યું છે. ડગ હાવર્ડ મીલ્સ એ આંતરરાષ્ટ્રિય સુવાર્તિક, ઇન્ટરનેશનલ હીલીંગ જીસસ ક્રુઝેડ્ના ધર્મ સેવક અને વિશ્વભરમાં કોન્ફરન્સ કરે છે. વધારે માહિતી માટે સંપર્ક કરો..
-
દેવે ખરેખર ઘણા લોકોને તેડયા છે. પૃથ્વી પર આપણું જીવન તેમની સેવા કરવા માટેની તક છે, અને તેમના રાજ્ય માટે તમે જે કરી રહ્યા છો તેના પર દેવની નજર છે. આ પુસ્તક ઉત્તેજક વાંચન પૂરું પાડે છે. લેખક વડે આપવામાં આવેલ આ સત્યોને જો તમે આત્મસાત કરી લો તો તમારા જીવનને ખરી રીતે ઉપયોગ કરવાની તકોનો ઉપયોગ કરવાનું જ્ઞાન તમે પ્રાપ્ત કરશો.
-
મંડળીઓની સ્થાપના એ ઘટના છે જે ચમત્કારો કરનાર સેવકોમાં ઘણી વ્યાપક છે. તે આરંભના શિષ્યોમાં મુખ્ય પ્રવૃત્તિ હતી.સફળ મંડળી સ્થાપના, જા કે કૌશલ્યની માંગ કરે છે અને બહુવિધ પરિબળોના જાડાણ દ્વારા બને છે. ડેગ હેવર્ડ મિલ્સ આ પુસ્તકમાં મંડળી સ્થાપનાના વિવિધ ઘટકોનું વિશ્લેષણ કરે છે. કોઈ પણ સેવક જે મંડળી સ્થાપનાને પોતાના જીવનનું દર્શન બનાવવા માગે છે તેમની માટે તે તાલીમ માર્ગદર્શિકા છે.
-
અમે જાણીએ છીએ કે મંડળીની ઉન્નતિ તે સમાજવી અને મેળવવી કઠિન છે. બધા પાળકો એવી ઈચ્છા રાખે છે કે તેમની મંડળીઓ વૃદ્ધિ પામે. આ પુસ્તક તે મંડળીની ઉન્નતિ માટેની તમારી શોધની ઉત્તર છે. તમને સમજણ પડશે કે મંડળીની ઉન્નતિ કરવા કેવી રીતે “ઘણી બધી અલગ અલગ બાબતો સાથે મળીને કામ કરે છે.” વ્હાલા પાળક, આ પુસ્તકના શબ્દો અને અભિષેક જેવો તમારા હદયમાં ઉતરશે કે તમે તમારી મંડળીની જેવી ઉન્નતિ માટે પ્રાર્થના કરતા હતા, તેવી ઉન્નતિનો અનુભવ કરશો
-
સડકે તથા પગથીએ જઈને તેઓને આગ્રહ કરીને તેડી લાવ કે મારું ઘર ભરાઈ જાય” લૂક ૧૪:૨૩. ઈશ્વરના હૃદયનો પોકાર જગત માટે એ છે કે તે બચી જાય, અને તેના ઘર માટે એ છે કે તે ભરાઈ જાય. આ પ્રકટીકરણ દ્વારા આ પુસ્તકનો જન્મ થયો. “મહામંડળી – ધ મેગા ચર્ચ.” લેખક બિશપ ડેગ હેવર્ડ મિલ્સ. તો ઘાનાના સૌથી મોટી મંડળીના પાળક છે. આ સામર્થ્યવર્ધક પુસ્તક વાંચ્યા પછી તમારી મંડળી કે તમારી સેવા પહેલાના જેવી નહિ જ રહે. ડૉ. હેવર્ડ મિલ્સ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને જગતમાં સુવાર્તાપ્રચારના કાર્યને સમર્પિત છે. જેઓ સેવાક્ષેત્રમાં છે. તે સર્વ માટે તે મહાન આગેવાન અને નમૂનાદાયક (રોલ મોડેલ) છે. અને તેમના વિષે જાણીને અમને અહીં ચર્ચ ગ્રોથ ઇન્ટરનેશનલમાં અમારા મિત્ર અને સહકાર્યકર તરીકે જગતની મહાન ફસલ લણવાના કાર્યમાં બોલાવવાનું માન પ્રાપ્ત થયેલ છે.